Gujarati Good Morning videos by AJ Arpit Watch Free
Published On : 18-Dec-2018 08:00am499 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
55 Comments
social media par khub vato karnar loko maline bilkul vat j nathi karta... su aa vishay upar charcha thavi joiae??
arpitbhai કવિતાઓ અધુરી,અપૂરતી અને સવાલો માં ગુંચવાયેલી હોય તોજ તેની માજા આવેછે. મારા લખાણ ને મારી સાથે કોઈ નિસ્બત નથી.તે માત્ર એક કલ્પના હોઈ શકે
Ek dam sachi vat..aapne virtual world ne j real world mani bramna ma jivta thai gaya che..Aa vishay par me pan article lakhyo hto ' ફેસબૂક અને વોટ્સએપનાં વળગણ' ...
social media:મે તારી ઓળખાણ આંખા વિશ્વ સાથે કરાવી..તને તારા થી જ વિખુટો કરી ને...
ઉદીતભાઈ, ખુદ ભ્રમમાં રહી ને જાનશું બીજાને શુ?, જવાબો બધા મળી જશે ગોતી લો કોણ છું હું.?
ફેસબૂક પર રીક્વેસ્ટ આવી ,
એક અજાણ્યા વ્યક્તિ ની,
અહીં જાણતાને પણ જાણ્યો નથી,
વધી છે વિડંબના મનની.
સવાલો નથી ખૂટતા મારા,
આ જિંદગી છે કે સ્વાધ્યાયપોથી ,
થાક્યો છું હું જવાબો ગોતી.
વિકિપીડિયા માં પણ મળતા નથી,
સવારે ૮વાઞે થી ૬.૩૦ સુધી બિઝેસમેન પછી ફેમીલીમેન અને મને મોદી સાહેબ ફોન નથી કરવાના કે મારે ફોન ચાલુ રાખવો પડે.જય સ્વામીનારાયણ
બિલકુલ અર્પિત ગોળ ખાઈને શિખામણ તો ન જ અપાય ને, હું પૂર્ણ સંમત છું આપની વાતથી આપણે આપણો ફેમિલી ટાઈમ મોબાઈલ ને ન આપીએ એટલે ઘણું
હીનાબેન એક વાર્તા છે કે જે ગાંધી જોડે પણ જોડવામાં આવે છે અને બુદ્ધ જોડે પણ વાર્તાની મૂળ શીખ એ છે કે જ્યાં સુધી ખુદ કોઈ વાત નું પાલન ના કરતા હોય તો એની સમજણ બીજાને પણ ન જ આપવી જોઈએ. તો ચાલો આપણે સહુ એ પર સંમત થઈએ?
સાચી વાત અર્પિત પણ જેટલો ઉહાપોહ આપણે ઉપાડીએ છીએ શુ એટલી ખરેખર જરૂર છે, કારણ કે બોલનાર આપણે પણ ઉપયોગ કરીએ છીએ, જરૂર છે વિનિમયપૂર્વક ઉપયોગ શીખવવાની...
દરેક સમય અનુસાર જરૂરિયાત અને સાધનો બદલાતા હોય છે. દરેક વસ્તુ દરેક સમય માં પ્રસ્તુત હોતી નથી અને હોઈ પણ ના શકે. અહીંયા વાત છે વિનયપૂર્વક ના ઉપયોગની.હીનાબેન વાત એમ છે કે તરંગો નિર્મિત દુનિયાના કારણે વાસ્તવિકતા થી દુર ના થઈ જવું જોઈએ
કારણ કે આપણા સમયની માંગ એ હતી, તો અત્યારે બાળકો થોડા મોબાઈલ એડિકટ થાય તો એ હાલના સમયની માંગ છે.. ને સાથે તેની મર્યાદા શીખવવાની જવાબદારી આપણી છે...
ખૂબ સરસ અર્પિતભાઈ,સોશિયલ મીડિયા એક વ્યસન છે. પરંતુ જો આનો અસ્વાદ ન માણીએ તો કહેવાય કે કાંઈક ઘટતું છે.પરંતુ એનો સવિનય ઉપયોગ પણ ખાસ જરૂરી છે. વધારે પ્રેમ પણ અમુક સમય એ ઝેર જેવો લાગે છે.. આ સોશિયલ મીડિયા નું પણ આવું છે હદ થી વધારે હેરાન કરશે...
કોઈ પણ વસ્તુ પોતાની સાથે બે બાજુ લઈને આવે છે, અપને સારી બાજુ પણ જોઈએ તો. હું મારા વડીલો ની વાત કરું તો મારા દાદીને સમૂહમાં પોતાનો વિચાર રજુ કરવાનો મોકો પન નહતો મળ્યો જ્યારે હું જાહેર મા સોશિયલ મીડિયા દ્વારા લખી શકું છું તો એ સારું કહેવાય ને જો આના ઉપયોગ ની મર્યાદા જાણી શકે એના માટે તો આશીર્વાદરૂપ જ છે ને, આપણે બધા કહીએ કે છોકરા મોબાઈલ એડિકટ થઈ ગયા પણ શું આપને જ માબાપ એને ધૂળ મા રમવા મોકલીએ છીએ? નહિ તો એ મોબાઈલ ગેમ રમવાના જ છે ને, આપણે કા બાણ ચલાવતા કે ગદા ચલાવતા ન શીખ્યા આપણા પૂર્વજો તો એ જ રમતા
હા દોસ્ત પણ બધા સમજે ક્યાં છે! એ પાતળી ભેદરેખા એટલી તો નાની છે કે ચશ્માંવાળી generationને એ દેખાતી જ નથી
એકદમ ખરું રાધિકા, કોઈ પણ વસ્તુ નો અતિરેક નુકસાન નોતરે છે અને સોશ્યિલ મીડિયા પણ એમાં થી બાકાત નથી
ખૂબ સરસ અર્પિતભાઈ,સોશિયલ મીડિયા એક વ્યસન છે. પરંતુ જો આનો અસ્વાદ ન માણીએ તો કહેવાય કે કાંઈક ઘટતું છે.પરંતુ એનો સવિનય ઉપયોગ પણ ખાસ જરૂરી છે.
સાચી વાત છે તમારી aj arpit આ બધા સાચી દુનિયા ભૂલી જાય છે ખોટો દેખાડો કરવા મા, જરૂર કરતા વધારે પ્રેમ પણ અમુક સમય એ ઝેર જેવો લાગે છે.. આ સોશિયલ મીડિયા નું પણ આવું છે હદ થી વધારે હેરાન કરશે...
સાચે જ અર્પિતભાઈ તમારી વાત સાચી છે અને સોશિયલમીડિયા જ અત્યારે ઘણી ઉપયોગી થાય છે અને તમારા બીજા પણ વિડિઓ આવે અને અમને જોવા પણ ગમે છે....
તન્વીબેન, સાચે જ આ પરિવર્તન નો યુગ જબરજસ્ત છે, ને એનાથી ફક્ત તમે કે હું નહિ બાળપણ પણ ત્રસ્ત છે
અરે ખૂબ સરસ મારે માટે તો બહુ ઉપયોગી છે. અને તે મારા સનશોધન માં મદદરૂપ થાય તેવો છે ભાઈ મજા આવી ગઈ
સંતાકૂકડી ને પાંચીકા રમતું બાળપણ
આજે મોબાઈલ માં વ્યસ્ત છે.
પરિવર્તનનો આ યુગ જબરજસ્ત છે!
મુકેશ ભાઈ, તમારી વાત સાચી છે જે પેહલા ની ધૂળ માં રમવા ની મજા હતી એ આજકાલ જરાય નથી. માનસિક તણાવ તો લોકો માં પહેલા પણ હતો અને આજે પણ છે, બસ ફરક એ છે કે આજકાલ ની સ્થિતી વધુ ખરાબ છે
હવે કોના માટે સર્વોત્તમ ઓપ્શન શુ એ તો હું ના કહી શકું હવે કોઈક ની જોબ જ જો સોશ્યિલ મીડિયા manager ની હોય તો પછી તો તેને પૂરો દિવસ સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરવો પડે. મારુ કહેવું ફક્ત એટલું છે કે સોશ્યિલ મીડિયા નો એટલો જ ઉપયોગ કરવો કે જેથી તમને વાસ્તવિકતા અને virtual વચ્ચે નો ભેદ હંમેશા દેખાતો રહે, વિજયભાઈ. :)
એવું સાચે જ થઈ રહ્યું છે મિત્તલબેન, હવે તો વાસ્તવિક દુનિયા અને virtual દુનિયા વચ્ચે નો રસ્તો એટલો તો સરળ છે કે તમારે ફક્ત તમારી આંગળીઓ ની મદદ વડે બંને વચ્ચે આવનજાવન કરી શકો છો અને લોકો આજકાલ એટલા તો આળસુ થઈ ગયા છે કે હંમેશા તેઓ બીજા સ્ટેશન પર જ વધુ પડ્યા રહે છે.
અર્પિતભાઈ આજે બાળકો ,હોય કે પછી યુવાન તેને એની ઘેલચા લાગી છે ખુશી ની શોધ માં ...બાકી જે ગિલ્લી -દંડો ,ભમરડો ,રખડપટ્ટી કરવામાં મજા હતી તે આજે છીનવાઈ ગઈ છે...આજે યુવાનો સોશ્યિલ મીડિયા ના એટલા પ્રભાવમાં ફસાયા છે કે તે માનસિક તણાવ નો ભોગ બની આત્મહત્યા કરવા પ્રેરાય છે
સોશ્યલ મીડિયા આવ્યા પછી આપણે સામાજિક દુનિયાથી વધુ દૂર જઇ રહ્યા છે અને વર્ચ્યુઅલ દુનિયામાં વધુ જઇ રહ્યા છે એવું લાગતુંનથી@?
હા મુકેશભાઈ સોશ્યિલ મીડિયા સાચે જ આપણી 'ખુશીનું' માધ્યમ બની ગયું છે. એવી ખુશી કે જેમાં ફક્ત આપણે દેખાવ પુરતા ખુશ છીએ
It's Nageshwar near Dwarka #findthecity